મિલીબગ મુખ્યત્વે કયા છોડ માં વધુ લાગે છે?





મીલીબગ નામની હઠીલી જીવાત જાસુદ, કરેણ, ચંપો, ટમેટા, મરચા, રીંગણા વગેરે છોડ ઉપર ખાસ જોવા મળે છે તેના નિયંત્રણ માટે તેના શરીરની ફરતે આવેલું રેશમી સફેદ આવરણ દૂર કરવામાં આવે તો ફાયદો થાય છે એટલે જ નિમ અથવા કોઈ પણ જંતુનશક સાથે ડિટર્જન્ટ પાવડર છાંટવામાં આવે તો લાભ થાય છે

\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments