હર્બ ગાર્ડન એટલે કે પાંદડા વાળા ગુણકારી છોડને ઉગાડવા ખુબજ સહેલા છે તમે
ગ્રો બેગ + પોટ મિક્સનો ઉપયોગ કરી
ફુદીનો
રોઝમેરી
બાસિલ
થાઈમ વગેરે ઉગાડી શકો
આ ઉપરાંત આપણી ભાજી
તાંજળીયો,
મેથી,
સુવા,
પાલખ,
કોથમીર,
બીટની ભાજી પણ ઉગાડી શકો.
Designed by OddThemes | Distributed by Gooyaabi Templates
0 comments