થાઈમ એ મેડીટેરિયન હર્બ - કિચન ગાર્ડનમાં ઉગાડો


થાઈમ એ મેડીટેરિયન હર્બ છે. આ હર્બને તમારા કિચન ગાર્ડનમાં સ્થાન આપી તમારી મેડિટેરીયન રેસીપીને સુગંધી બનાવી શકો છો. 

થાઈમ એ લસણ, ઓલીવ ઓઈલ અને ટમેટાની સંગાથે ખુબજ લિજ્જતદાર બને છે. થાઈમને ગરમી જોઈએ છે એટલે એને ફૂલ સનલાઈટ માં ઉગાડવું જોઈએ. 

થાઈમ માટે રીચ ન્યુટ્રીયન્ટ વાળી પોટમિક્સ જોઈએ. થાઈમ ગ્રો બેગમાં પણ ઉગાડી શકાય છે. આજકાલ કુંડાની કડાકૂટ ને બદલે લોકો આધુનિક સગવડતા વાળી ગ્રો બેગ અને પોટમિક્સનો ઉપયોગ કરે છે. 

થાઈમને પાણી ખુબજ માપસરનું જોઈએ છે તેથી તમને ભલામણ છે કે તમારા કિચન ગાર્ડન માટે પાંચ લીટરનો પ્લાસ્ટિકનો જારો ખરીદો જેથી જરૂર પુરતું પાણી આપવામાં સરળતા રહેશે. 

થાઈમ નું કટિંગ છોડ થોડો મોટો થાય એટલે જરૂરિયાત મુજબ કરી શકો છો. થાઈમને ૬.૦ થી ૮.૦ પીએચ વાળી જમીન પણ માફક આવે છે. એટલે કે થોડું સોલ્ટ ટોલરન્સ છે. 

થાઈમનું બીજ થી વાવેતર કરી શકાય  ઓર્ગેનિક હર્બ ના બીજ માટે 9825229966 ઉપર સંપર્ક કરી શકો છો. આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966

હર્બ અને હર્બ ને લગતા પ્રશ્નો પૂછવા તમે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી  ફેસબુક દ્વારા એગ્રોનોમીસ્ટ નો સંપર્ક કરી શકો છો. 


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments