કિચન ગાર્ડનના સપના તરફનું પહેલું ડગલું એટલે છોડને બાળકની જેમ સાચવતા શીખવું.
કિચન ગાર્ડનિંગનો બિગિનિંગ એટલે રોજ નવું શીખવા મળશે,
નિરીક્ષણ કરતા શીખવું પડશે.
છોડને શું જોઈએ છે ? તે પારખવું પડશે અને આ પ્રયોગ કરતા કરતા જીવનના અનેક પાઠો તમે શીખતાં જાવ છો .
કયા છોડ માટે કેવી માટી વાપરવી, ક્યાં છોડને પોષણનું યોગ્ય પ્રમાણ, હવાની અવરજવર, ભેજ અને પ્રકાશ - આ બધી બાબતો સફળ ગાર્ડનિંગ માટે અનિવાર્ય છે. આ તત્વોને ઊંડાણપૂર્વક સમજવા માટે તમે RKGC RAJKOT ઓનલાઇન અને ઓફલાઇન ગાર્ડનિંગ ક્લાસ માટે પણ નોંધણી કરાવી શકો છો. વધુ વિગત સ્થળ અને સમય માટે 9825229966 ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલાં રહેશો
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.
Photo courtesy : google Image
0 comments