ચોરસ ટામેટાનો પ્રયોગ : રાષ્ટ્રીય શાળાના ભૂતપૂર્વ સંગીત શિક્ષક શ્રી અનવરભાઈના કિચન ગાર્ડનની કહાની






  
 

 


ઉપરના ફોટા જોતા આનંદ થશે રીંગણ, ગુવાર ટમેટા 🍅 વગેરે.

એમાં આપ પીળું ચોરસ ટમેટા જૂઓ. 
ગયા વર્ષે જ્યારે ટમેટાના ફળ નાના હતા ત્યારે મેં પ્લાસ્ટિકની  ડબી બનાવી નાના ટમેટા પર લગાવી દીધી અને ચોરસ ટમેટા થવા લાગ્યા.. પણ જયારે ટામેટા પાક્યા ત્યારે આ ટામેટા ચોરસ હતા . જાપાનમાં ચોરસ ટામેટા વિષે વાંચેલું એટલે આવો પ્રયોગ કરેલો .તમે બધા આ વર્ષે કરજો 
વાહ જોઇ ને આનંદ આવે છે. બીજ મેં પટેલ એગ્રોમાંથી લીધેલા... 
અનવરભાઈ  વોઇસ ઓફ રફીસાહેબ  

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments