Total Pageviews

દાદીમાનું બીજ એટલે ગ્રોદેશી બીજ

German Queen Heirloom Tomato (2 Pack)

દાદીમાનું બીજ એટલે આપણું દેશી સ્વાદ વાળું શાકભાજી .આપણે ત્યાં ચિત્રમાં બતાવ્યા તેવા મોટી હાન્સ વાળા ખટુંબડા ટામેટા તમે 2-4 છોડ વાવો અને મહેમાન આવે તો તેને છોડ બતાવો અને એકાદું ટામેટું ચાખવા આપો .મહેમાન કહેશે ભાઈ તમે તો આજે સાચું ઓર્ગનિક ટામેટું ખવડાવ્યું. આ ટામેટાનું બીજ તમને પટેલ એગ્રોમાંથી મળશે. 9825229966

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments