સ્ટીવીયા એક સાઉથ અમેરિકન છોડ છે. એ સુર્યમુખી અથવાતો એસ્ટર ગ્રુપનો પ્લાન્ટ છે. છોડ ફળદ્રુપ પોટ મિક્સ સાથે ગ્રો બેગમાં ઉગાડી શકાય છે. સુર્ય પ્રકાશ જોઈએ પણ મલ્ચીંગ કરવું જોઈએ. જેથી મૂળમાં ભેજ સચવાય રહે, સ્ટીવીયા ઉગાડવા નાજુક છે. સ્ટીવીયાના પાન ખુબ જ ગળ્યા હોય છે તેમાં સુગર નથી પરંતુ ખાંડ કરતા વધુ સ્વીટ હોય છે અને કેલેરી હોતી નથી તેથી આ નેચરલ સુગર ફ્રી છે. પાંદડાની સુકવણી કરીને પણ વાપરી શકાય છે. બઝારમાં સ્ટીવીયા મળે છે કયારેક ભાવ જાણજો. સ્ટીવીયાનાના બીજ માંથી સંવર્ધન મુશ્કેલ છે તેથી નર્સરીમાંથી રોપા મળે તો વાવવા જોઈએ. વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden 📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen |
|
|



Photo courtesy : google Image
0 comments