સેજ ફેરા અને ડ્રાય બંને તરીકે વાપરી શકાય છે. તેથી આ હર્બ ડ્રાય પણ કરીને બાટલી ભરી રાખી શકાય છે. સેજના સુકા પાંદડા ચા માં નાખવાથી ચાનો સ્વાદ લિજ્જતદાર બને છે.
શું તમે સ્વાદના શોખીન છો ? રોજ તમારા આંગણામાં વાવેતર કરવા ઓર્ગેનિક બીજ ખરીદો અને તેના સુકા પાંદડાની ચા બનાવો અને અમને તેના અનુભવ શેર કરો .
રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક અને પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ દ્વારા હર્બની માહિતી આપવામાં આવી રહી છે. તે તમને ગમી હોય તો બીજા મિત્રોને પણ તમે ઉગાડેલી હર્બના એક બે છોડ તેને ગીફ્ટ કરો અને તેને પણ હર્બના શોખીન બનાવો.
હર્બ ઓર્ગેનિક બીજ માટે ૯૮૨૫૨૨૯૯૬૬ ઉપર સંપર્ક કરો.



Photo courtesy : google Image
0 comments