- ભુસત્વ એક નેચરલ સીવીડ એકસ્ટ્રેકટ છે.
- ભુસત્વ નોર્વેથી આવેલું એસ્કોફાઈલૂમ નોડોસમ જે ઇકોફ્રેન્ડલી છે.
- ભુસત્વ છોડના મૂળ અને કોષોની વૃદ્ધી માટે ઉત્તમ છે જે ક્લોરોફીલ વધારે છે.
- ભુસત્વ ઉપરથી છાંટવા અને જમીનમાં પણ સારું છે.
- ભુસત્વ ૨ મિલી/લીટર પુરતું છે. બોટલનો ૧ પંપ એટલે ૨ મિલી
- ભુસત્વ નો ઉપયોગ દર અઠવાડિયે કરો અને વાપરો ત્યારે બોટલને સારી રીતે હલાવો
વધુ વિગત માટે પટેલ એગ્રો સીડ્સ રાજકોટ ૯૮ ૨૫ ૨૨ ૯૯ ૬૬ Powered By રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક પેજ
_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments