ગલગોટા એટલે કે આફ્રિકન મેરીગોલ્ડના બીજ ખુબ જ જીણા હોવાથી ખુબ જ કાળજીથી ઉગાડવા જોઈએ, બીજ ઊંડું જાય તો ઉગતા નથી. બીજ ૭ થી ૧૦ દિવસમાં ઉગે છે. ઉગ્યા પછી મેરીગોલ્ડના પ્લાન્ટને ટ્રાન્સપ્લાન્ટ કરવો જોઈએ. છોડ ઉપર એટલે કે પાંદડા ઉપર પાણી નાખવું જોઈએ નહિ તે યાદ રાખો.
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments