ચોમાસામાં ઘરઆંગણે કુંડામાં શાકભાજી ઉગાડવા એક ખુબ સારી વાત છે ત્યારે જે કુંડા, ગ્રો બેગ કે કન્ટેઈનરમાં માટી લાવ્યા છીએ તેને વધુ ફળદ્રુપ બનાવવા સીવીડ, પોષકતત્વો નાખવા જોઈએ. સેન્દ્રીય તત્વો, ગાયનું સડેલું ખાતર, સુકો પોદળો નાખી શકીએ. પરંતુ કુદરતનું સર્જન અને જમીનને ખેડનાર અળશિયા એટલે કે અર્થવર્મ દ્વારા તૈયાર થયેલું વર્મીકમ્પોસ્ટ દર ત્રણ મહીને કુંડા, ગ્રો બેગ કે કન્ટેઈનરમાં થોડો ગોડકામ કરીને પ્યોર વર્મીકમ્પોસ્ટ ખોબો ખોબો વાપરવું જોઈએ. આપણા રાજકોટ કિચન ગાર્ડનીંગ ક્લબના મિત્રો માટે ખાસ રીતે તૈયાર કરાવેલું વર્મીકમ્પોસ્ટ મેળવવા ફોન કરી પૂછી શકો છો. 9825229966
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments