ગ્રો બેગ સારી કે પ્લાસ્ટિકના કુંડા ?
તમારા પ્રશ્નના જવાબમાં જો સરળતા અને સગવડતા ને ધ્યાને લઈએ તો ગ્રો બેગ અને પોટિંગ મિક્ષ સાથે કરો કારણ કે તે વજનમાં હળવી હોવાથી હેરફેર અથવા ખસેડતી વખતે સરળતા રહે છે. પ્લાસ્ટિકના કુંડાનો ખર્ચ પણ વધુ થાય છે.
મોટા છોડ કે ફળના વૃક્ષનું વાવેતર અગાશી ઉપર કરવું હોય તો પ્લાસ્ટિકના મોટા પીપ ને અરધા કાપીને કરી શકાય. ટૂંકમાં કિફાયતી અને સરળતા માટે ગ્રો બેગ ઉત્તમ ગણાય.
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
_______📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments