કિચન ગાર્ડનીંગ માટે જરૂરી સામાન ક્યો લાવવો ?




સામાનની ચિંતા ન કરો કઈ નહિ હોય તો પણ ચાલશે આ ચોમાસે થોડી શરૂઆત કરો પછી 
જરૂર પડે તો સાધનો ખરીદજો થોડી અગત્યની વાતો નોંધો 

શાકભાજીના ઓર્ગેનિક (દેશી)  બિયારણ, 
સુકું છાણીયું ખાતર અથવા અળશિયાનું જૈવિક ખાતર,
કુંડા અથવા ગ્રોબેગ,
-  કોકોપીટ, 
-  સારી કાળી અથવા લાલ માટી,  
-  પાણી નો ઝારો , નાનો મીની સ્પ્રે પંપ
-  નકામી ટવિગ કે પાન કાપવા સિકેટર



_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot