રાજકોટ માં કિચન ગાર્ડનિંગના વોટ્સએપના અનેક ગ્રુપ હશે . ગ્રુપમાં શરુ શરૂમાં બગીચો કેમ શરુ કરવો તેનું એક બીજા પ્રોત્સાહન આપતા હશે પરંતુ થોડા દિવસમાં ગ્રુપમાં ન જોઈતા અનેક વિષયની ચર્ચા શરુ થઇ જાય છે અને ગ્રુપનું ધ્યેય ટકતું નથી .
એટલે એક ધ્યેય સાથે બધા કામ કરનાર વ્યક્તિઓ હોય તો આવા ગ્રુપ સાચા રસ્તે ટકી શકે છે અને ઉપયોગી બને છે પણ થાય છે એવું કે ગ્રુપમાં ન જોઈતી પોસ્ટ ના ઢગલા થાય છે .
આવું કોઈ કોઈ ગ્રુપ રાજકોટમાં હોય તો તે છે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી જ્યાં ફક્ત ગાર્ડનિંગ ને લગતી ચર્ચા થાય છે . આ જે આપણી RKGC કોમ્યુનિટી અનેક બહેનો અને ભાઈઓને ગાર્ડનિંગ વિષે પ્રોત્સાહિત કરે છે , આપ ને પણ કિચન ગાર્ડનિંગ પ્રત્યેનું આકર્ષણ અને ઈચ્છા હોય તો અમારી સાથે જોડાઈને ચાલો રાજકોટને હરિયાળું અને ઓર્ગનિક શાકભાજી ઉગાડતું શહેર બનાવીએ .આ ગ્રુપમાં ફક્ત ગાર્ડનિંગ ને લગતા પ્રશ્નો અને નિરાકરણ એગ્રોનોમીસ્ટ પાસેથી વિનામૂલ્યે મળશે .
ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

Photo courtesy : google Image
0 comments