કિચન ગાર્ડનમાં કઈ વાતો મહત્વની છે જે સામાન્ય રીતે ભૂલ થાય છે ?



કિચન ગાર્ડન ની શરૂઆત  કરનાર માટે ખુબ જ અગત્યની વાત હોય તો તે છે પોતાની રૂચી, પોતે રસ લેવાના હોય તો કિચન ગાર્ડનીંગ કરવું જોઈએ. આ એક હોબી ,  શોખ છે અને જેના અનેક લાભ છે. 

કિચન ગાર્ડનીંગ માં સૌથી અગત્યની  ૪ વાતો છે 

પહેલી ૪ થી ૬ કલાક સુર્ય પ્રકાશ આવે તેવી જગ્યાની પસંદગી,ઉનાળામાં બહુ તડકો હોય તો ગ્રીન નેટ નો પ્રયોગ કરો  

બીજું પાણી ની સગવડતા, 

ત્રીજું પોષક તત્વોથી ભરપુર પોટ-મિક્ષ કે જેમાં ફળદ્રુપ માટી, સેન્દ્રીય ખાતર, વર્મી કમ્પોસ્ટ, સી-વીડ, ઉપયોગી પોષક તત્વો વગેરેનું મિશ્રણ વાપરવું જોઈએ અને 

ચોથું છોડનું સંરક્ષણ અને પોષક તત્વોની પૂર્તિ. 

યાદ રાખો કિચન ગાર્ડન માટે લોકેશન- લોકેશન લોકેશન ખુબ અગત્યનું છે. 

વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ. 



ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966

\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments