બીટના પાંદડા ભાજી તરીકે ખાઈ શકાય  ? બીટનું  બિયારણ આવે ?


બીટ એક ઉત્તમ રૂટ ક્રોપ છે. તેના દડા સલાડ તરીકે વપરાય છે અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. સાથે સાથે બીટના પાંદડાને ભાજી તરીકે વાપરી શકાય છે. મારી તમને સલાહ છે કે પાલક સાથે બીટના પાનની  ભાજી બનાવો અનેરો સ્વાદ અને ફ્લેવર  મળશે. બંને ભાજીના ઓર્ગેનિક બીજ વાવો .

વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ના  ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ. 

હા , બીટ નું બીજ આપણે પટેલ એગ્રો ભૂતખાના ચોક માંથી મળી જશે આપજો આપણી કોમ્યુનિટીના ફેસબુક મેમ્બર હશો  તો આપણે ડિસ્કાઉન્ટ પણ મળશે .


📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot