ઓરેગાનો - યુરોપીયન હર્બ - કિચન ગાર્ડનમાં ઉગાડો અને મિન્ટ જેવો સ્વાદ મેળવો



ઓરેગાનો હિબસ્કસ પ્રકારનો કુમળો વર્શાયું છોડ છે. એ મિન્ટ ફેમિલીનો છોડ પણ ગણાય છે. ઓરેગાનો ગરમી સહન કરી શકે છે. તેનો છોડ અઢી ફૂટ ઉંચો અને ૨ ફૂટ જેવો પહોળો થાય છે. ઓરેગાનો ને ૬ થી ૭ પીએચ વાળી જમીન જોઈએ તેથી ગ્રો બેગમાં પોટ મિક્સ વાપરો તેમાં માટે સાથે વર્મીકમ્પોસ્ટ અને સ્ટરીલાઈઝ કોકોપીટ વાપરો સાથે સીવીડ ખાસ ઉમેરો. ઓરેગનોનું બીજ ૧૦ થી ૧૫ દિવસે ઉગે છે. 

છોડથી છોડ વચ્ચેની દુરી ૧ ફૂટ અને બે હાર વચ્ચે દોઢ ફૂટનું અંતર પુરતું છે. ૨ થી ૪ છોડ રસોડાની જરૂરિયાત માટે પૂરતા છે. વધુ છોડ વાવ્યા હોય તો પાનની સુકવણી કરી બોટલ ભરી રાખો. 

ઓરેગાનોનું બીજ માટે તમે  કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટીના ફેસબુક ગ્રુપમાં વધુ વિગત જાણી શકશો. અથવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ગ્રુપ જોઈન કરો. બીજ માટે 9825229966


📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot