પપૈયાનો છોડ અગાશીમાં વાવવો હોય તો બીજ નહિ રોપ વાવવો





પપૈયા નો છોડ કિચન ગાર્ડનમાં અગાશી માં વાવેતર કરવો હોય તો  મોટા પ્લાસ્ટિકના પીપને અડધું કાપીને તેમાં પાણી નીકળી જાય તેવા નીચે કાણા પાડીને સમૃદ્ધ માટી અને સારું પોટમિક્સ ઉમેરીને તેમાં વાવી શકાય. અથવા મોટી ગ્રોબેગ માં વાવી શકાય .પપૈયામાં નર અને માદા  છોડ જુદા જુદા  હોય છે તેથી નર અને માદા ફૂલ  એકજ છોડમાં આવે તેવી પપૈયા ganodioecy જાત તાઇવાન રેડલેડીની  પસંદગી કરવી તેનો રોપો નર્સરીમાંથી મેળવી લેવો. અથવા એક સાથે મળીને રોપા મંગાવા હોય તો ફોન કરો 9825229966

વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી  ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ. 
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments