કિચન/પ્રો હોમ/ગાર્ડનમાં સમાવી શકાય ચોમાસુ ૠતુના શાકભાજી
રોપણી સમય: જૂન– જુલાઈ કાપણી સમય: ઓકટોબર–નવેમ્બર રીંગણ, ટામેટાં, મરચાં, અળવી, ચોળી, ગુવાર, ભીંડા, તાદંળજો, પોઈ, કાકડી, દૂધી, ગલકાં, તુરીયાં, કારેલા, કોળું, પરવળ, ફણસી, ટીંડોળા, રતાળુ, સુરણ, ટેપીઓકા, વાલોળ, કંકોડા, તુવેર, આદુ, હળદર, આંબા હળદર. બહુ વર્ષાયુ શાકભાજી:– પરવળ, ટીંડોળા, કંકોડા,સરવગો અને મીઠો લીમડો. આ ઉપરાંત તુલસી, ફુદીનો, આજીલો (ડમરો), લીલી ચા, ઓલ સ્પાઈસ પણ વાવી શકાય.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
\\ જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
![]() | ![]() |
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.



.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image
0 comments