કુદરતની ભેટ માટી- જમીનમાં શુક્ષ્મ જીવો કેટલા હોતા હશે ?


૧ ગ્રામ માટીમાં અસંખ્ય ઉપયોગી બેક્ટેરિયા હોય છે. દા.ત. ૧ ગ્રામ માટીમાં અંદાજે ૧૦૦ મીલીયન બેક્ટેરિયા ૧૦૦ હજાર ફંગસ, એક હજાર જેવી લીલ આલ્ગી વગેરે હોય છે અને આ ઉપયોગી માઈક્રો ઓર્ગેનીઝ્મ છે તે કુદરતની અનમોલ ભેટ છે. એટલેતો કહેવાય છે કે જમીન જીવતી છે .

વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી  ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ. 

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments