તૈયાર રોપા વાવવો ખુબ સારી વાત છે, તૈયાર રોપ હવે ઘણી જગ્યાએ મળતો હોય છે. પરંતુ તે બધા હાઈબ્રીડ હોય છે દેશી બીજ માંથી રોપ આજે કોઈ બનાવતું નથી. હાઈબ્રીડ રોપ ખાત્રીબંધ જોઈતા હોય તો મળી શકે છે.
RKG ક્લબના મેમ્બર્સ સાગમટે એક સાથે એક દિવસ નક્કી કરે તો તેમને ખાસ પ્રકારના રોપ આપણે મંગાવી શકીએ. પરંતુ તે માટે શનિવારે નોંધણી કરાવીએ તો સોમવારે બધાને રોપ આપી શકાય અને ખુબ જ વ્યાજબી દરે ખરીદી શકીએ તેવી વ્યવસ્થા આપણે ગોઠવી શકીએ.
દા.ત. ચોકલેટ રીગણા, કોબી, ફુલાવર, ગલગોટા વગેરે પણ મંગાવી શકીએ.
વધુ વિગત માટે 9825229966 વોટ્સઅપ કરો RKG9966
_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments