ઘર આંગણે શેનું વાવેતર કરવા જોઈએ ?


કિચન ગાર્ડનની તમે જો શરૂઆત કરતા હો તો શરુ શરુ માં લીફી વેજીટેબલ કરો. તેના માટે ઓર્ગેનિક બિયારણ ખરીદો અને એકદમ છીછરા બીજ વાવીને બીજ ખસે નહિ તેવી રીતે હળવું પિયત આપો, છોડ ઉગે  નહિ  ત્યાં સુધી પાણી આપવામાં ખુબ કાળજી લ્યો. 

જો તમે ટામેટા, દુધી, કારેલા, રીંગણ, કરવા માગો તો તેના માટે મોટી ગ્રો બેગ લેવાનો આગ્રહ રાખો. કારણ કે તેને થોડી વધુ જગ્યા જોઈએ. એક ગ્રો બેગમાં એક જ છોડ રાખો અને નિયમિત નીમનો છંટકાવ શરુ રાખો. 

આ બધા છોડ ૪ થી ૬ કલાક સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા- લોકેશન પસંદ કરો. 

વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments