ખેતીમાં દૂધ અને ગોળનું દ્રાવણ છાંટવાથી ફાયદો થાય તેવું સાંભળ્યું કે શું સાચું છે ?








દૂધ એક એન્ટી વાયરસ જેવું છોડ ઉપર કાર્ય કરે છે. દૂધના છંટકાવથી વાયરસના રોગો છોડ ઉપર આવતા અટકે છે બગીચાના સાધનો પણ ઘણા ખેડૂતો દૂધથી સાફ કરીને છોડના કટીંગ માટે વાપરે છે દૂધ એક ફૂગનાશક પણ છે દૂધ જમીનની ગુણવત્તા અને ઉપયોગી બેક્ટેરિયાને વધારે છે એટલે એક ખાતર તરીકેનો લાભ પણ આપે છે ટમેટામાં આવું તો બ્લોસમ એન્ડ રોટ માટે દૂધ વપરાય છે ખેડૂતો સાથે દૂધનો છંટકાવ કરે છે જેના લીધે મધમાખી આકર્ષાય છે અને ફલીનીકરણ વધતા વધુ ફળ લાગે છે તમે પણ પ્રયોગ કરી શકો. 

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot