સ્નેક પ્લાન્ટ (સેન્સેવેરિયા)- ઈનડોર પ્લાન્ટ

 



સેન્સેવેરિયા એ સૌથી સખત અને એક સંપૂર્ણ ઇન્ડોર પ્લાન્ટ છે જેને સ્નેક પ્લાન્ટ પણ કહેવાય છે , જેને વધારે સૂર્ય પ્રકાશ તેમજ વારંવાર પાણી આપવાની જરૂર નથી. આ પ્લાન્ટ ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે જે કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને રાત્રે ઓક્સિજન મુક્ત કરે છે. તે એક સૌથી અસરકારક એર પ્યુરિફાયર પ્લાન્ટ હોવાનું જણાયું છે જે હવાથી બેન્ઝીન, ફોર્માલ્ડીહાઇડ, ટ્રાઇક્લોરેથિલિન અને ઝાયલીન દૂર કરે છે.સ્નેક પ્લાન્ટ ને ઉછેરવો ખુબ સહેલો છે , સ્નેક પ્લાન્ટ ના એક છોડમાંથી અનેક છોડ વિકસિત કરી શકાય છે આ એક થોર વર્ગનો છોડ કહી શકાય કારણકે છોડમાંથી પાણીનું ઉત્સવેદન ખુબ ઓછું હે છે જેથી ઓછા પાણીયે થતો બેડરૂમ પ્લાન્ટ છે . આ છોડ રાત્રે ઓક્સિજન આપતો હોવાથી રાત્રે ઊંઘની ક્વાલિટી સુધારે છે 

સ્નેક પ્લાન્ટ નાના કુંડ માં પોટમીક્ષ સાથે ઉછેરી શકાય છે 



 

 
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen







0 comments

Add a heading by kheti rajkot