બગીચામાં ક્યા છોડ ને કેટલું પાણી આપવું ?


બગીચામાં સમતોલ પાણી આપવું ખુબ અગત્યનું છે. આપણે નળી થી પાણી આપીએ ત્યારે કેટલું પાણી આપવું તેનું માપ રહેતું નથી, છોડને પાણીની નહિ ભેજની જરરુ હોય છે. એટલે જ ખેડૂતો ઇઝરાયલની ડ્રીપ ઈરીગેશન વસાવે છે. પ્રત્યેક છોડને બહુ વધુ નહિ અને એકદમ ઓછું નહિ તે રીતે નિયમિત પાણી આપવું જોઈએ. છોડને વોટરીંગ કરવા માટે ૫ લીટર કે ૧૦ લીટરનો પ્લાસ્ટિકનો જાર મળે છે. તે લેવો જોઈએ અને પાણી માપીને  આપવું જોઈએ. પાણી આપતી વખતે પાંદડા પલાળવા જોઈએ નહિ. યાદ રાખો છોડને પાણી નહિ ભેજ જોઈએ છે. ભેજ જમીનમાં સચવાય તેવી માટી વાપરો . ઉનાળામાં પાણી વધુ તો શિયાળામાં ઓછું પાણી જોઈએ 

વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી  ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.





_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot