પાલખ ના પાનમાં કાણા પડવાના વિવિધ કારણ હોય શકે, એક છે કીટક અને ઇયળનો ઉપદ્રવ , ઈયળ રાત્રે પાનને ખાતી હોય બીજું પોષક તત્વો જેવાકે
પોટેશિયમ અને મેન્ગેનીઝની ખામી તમે આ પોષણ તતવો નાખી તમારા કુંડાની માટીમાં ઊંડો ગોડ કરી પાણી આપજો , સાંજે પાન ઉપર નીમ 1500 ppm વાળું 7 મિલી પ્રતિ એક લીટર પાણીના 15 ગ્રામ સ્પૂન સપ્લીમેન્ટ પ્રતિ એક લીટર નાખી સ્પ્રે કરશો. કુંડામાં ઘાટા છોડ હોય તો બે છોડ વચ્ચે બે આંગળ જગ્યા રહે તે રીતે પારવી નાખજો .
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|

.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image
0 comments