તુલસી ના છોડ મોટા થઇ બગડી જાય છે ?



Daily Vastu Tips: Where To Place Tulsi Plant In Your Home

આપણા ઘર માં તુલસીનો છોડ હોઈ તે તુલસી ક્યારામાં વાવી  શકાય અથવા કૂંડા   માં પણ વાવી શકાય 
તુલસીના છોડ મોટા એટલે કે પુખ્ત  થતા જાય તેમ તેમ તેમાં માંજર આવવાનું શરુ થાય છે 

એક વાત ખાસ યાદ રાખો 
તુલસી ના માંજર એટલેકે તેના બીજ બનવાની પ્રક્રિયા વખતે છોડને વધુ પોષણની આવશ્યકતા પડે છે 
તેથી ત્યારે છોડ ને પોષણ આપવું પડે , પણ આપણને બીજ તો જોઈતા નથી તો એક કામ ખાસ કરો 
માંજર આવે ત્યારે સમયે સમયે માંજર ને કાતર  થી કાપી લો 


જુવો તમારી તુલસીનો છોડ લીલોછમ 
દર 2 મહિને તેને પોષણ આપવા NPK 1-2 ચમચી પ્રતિ છોડ આપો 
વધુ વિગત માટે 9825229766
 





















\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments