કિચન ગાર્ડનની જરૂરીયાત માટે રાજકોટમાં સર્ટિફાઈડ શોપ કઈ છે ? જ્યાં સાચી સલાહ અને સર્ટિફાઈડ પ્રોડક્ટસ મળતી હોય ?
રાજકોટમાં કિચન ગાર્ડન માટે અનેક જગ્યાએ તમને અલગ અલગ ચીજો મળી શકે પરંતુ ગાર્ડન સેન્ટર તરીકે પ્રખ્યાત અને વર્ષોથી ઓર્ગેનિક કિચન ગાર્ડનીંગને લગતી માહિતી આપતી શોપ નું નામ છે રાજકોટ કિચન ગાર્ડન ક્લબ C/o પટેલ એગ્રો સીડ્સ, ભુતખાના ચોક, ઢેબર રોડ, રાજકોટ. 02812229966 RKG ક્લબને વિના મુલ્યે ઓર્ગેનિક બીજ દર વર્ષે જુલાઈ માં આપે છે. તાજેતર માં RKG ક્લબના મિત્રોને કંપનીના સહયોગ થી 2 કિલો સેન્દ્રીય ખાતર વિના મુલ્યે આપવામાં આવેલું .
પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
અને
વોટ્સઅપમાં વાંચવા 9825229966 ઉપર મેસેજ માં RKG9966 લખો અને વાંચો
|
|



Photo courtesy : google Image
0 comments