પ્રોહોમ ગાર્ડનનો સંભાળ માટે સીકેત્ર એક અગત્યનું સાધન છે. સીકેટર એક પ્રકારનું પૃનીંગ સીકેટરછે જે છોડને પૃન કરવા  ઉપયોગી છે.  

શા માટે કાતર નહી ? સીકેટર વાપરવું ? 

સીકેટર દ્વારા કાપવામાં આવેલી ડાળી કે ફૂલ કટ કર્યા પછી ડાળીમાં ઘાવ પડતો નથી કે ડાળી છુન્ડાઈ જતી નથી જેના લીધે છોડમાં વાયરસ - ફૂગ દાખલ થવાનું અટકે છે. 

વિવિધ પ્રકારના વિવિધ ઉપયોગ માટે સીકેટર આવે છે જેમાં સ્ટ્રોંગ બ્લેડ, પીવીસી ગ્રીપ અને સેફટી લોક હોય છે કેવડી ડાળી પૃન કરવી છે તે પ્રકારે સીકેટરની પસંદગી કરવી જોઈએ જેમાં ફાલ્કન અને શર્પેક્ષ બ્રાંડ વિશ્વસનીય ગણાય છે. જેમાં મુખ્ય મેજર, ફાઈનકટ, ઈકોનોમી એમ-૧, પ્રોફેસનલ, રેગ્યુલર મોડેલ મુખ્ય છે. જે રાજકોટના ઓથોરાઇઝડ ડીસ્ટ્રીબ્યુંટર પટેલ એગ્રો સીડ્સ 9825229966 ઉપર મળી શકશે. 
_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot