મીલીબગના નિયંત્રણ માટેના ઉપાય બતાવો.
મીલીબગ હઠીલી જીવાત છે તેના બચ્ચા જમીનમાં ઈંડા મુકે છે અને ત્યાંથી ક્રાઉલર થડ દ્વારા ઝાડ પર ચડે છે. બહુ ઉપદ્રવ થયેલી ટોચની ડુંખ મીલીબગ સહીત સીકેટરથી કાપી કચરોમાં નિકાલ કરી છોડને રક્ષિત કરો
શેમ્પુ અથવા ડીટર્જન્ટ સાથે નીમ ૧૫૦૦ પીપીએમ ૪ થી ૫ મિલી/લીટર પાણીમાં છંટકાવ વારંવાર કરો
એકલ દોકલ મીલીબગને ચીપિયા વડે વીણી લ્યો.
જાસુદ, ચંપો વગેરે છોડ મીલીબગને બહુ ગમે.
ખાસ પ્રકારની માટીનો છંટકાવ કરો.
ઈમીડાકલોપ્રીડ જંતુનાશક સાથે ડીટર્જન્ટ અડધી ટી સ્પુન સાથે છંટકાવ કરો.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen


Photo courtesy : google Image
0 comments