મારા ટામેટા અને કાકડીના પાનમાં આડા અવળા સફેદ લીટા છે આ શું થયું ? RKG ક્લબ મેમ્બર ફેસબુક
શાકભાજી , વેલાવાળા પાકમાં આવતી આ જીવાતને પાન કોરિયું કહેવાય છે જે પાનના બે પેડ વચ્ચે બોગદું બનાવીને મેગટના રૂપમાં રહે છે તેની માદા એક માખી હોય છે તે ઈંડા પાનની અંદર મૂકે છે , પાન કોરિયું ઘણી વખત આખા પાનને નુકશાન કરે દે છે. સર્પોલીયા આકારના આડાંઅવળાં લીટા કરે છે
નિયંત્રણ કેમ કરવું ?
🔑 પાન કોરિયાના નિયંત્રણ માટે વધુ નુકશાન વાળા પાનને તોડીને નાશ કરવો .
🔑 આ માટે ઘણી સારી અસરકારક આંતર પ્રવાહી જંતુનાશક આવે છે પરંતુ તેનો ઉપયોગ નહિ કરીયે .
🔑 ફરી વાર આપણી મદદે 1500 PPM નીમ એક્સટ્રેકટ એઝારીડેક્ટિન ઝેર 5 મિલી પ્રતિ લીટર સાથે એક ચમચી લીકવીડ ડિટર્જન્ટ નાખી ઘાટો સ્પ્રે સાંજના સમયે કરવો .
🔑 સ્ટીકી યલો ટ્રેપ લગાડો 9825229966
વધુ માહિતી માટે અને તમારા પ્રો હોમ ગાર્ડનને લગતી સમશ્યા માટે ફેસબુકના મેસેન્જર અથવા કોઈપણ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં ફોટા સાથે પ્રશ્ર્ન પૂછો અથવા 9825229966 ઉપર વોટ્સએપ કરો
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
0 comments