મારા પ્લાન્ટની જીવાતોને પારખવા શું કરવું ?




કિચન ગાર્ડનમાં ઉગાડેલા શાકભાજીમાં વિવિધ જીવાતો નો ઉપદ્રવ થાય છે , એમની ઘણી જીવાતો ખુબ જીણી 
હોય છે તેને ઓળખવામાટે વખતો વખત અવલોકન જરુરુ છે , અવલોકન માટે દરેક ગાર્ડનર પાસે એક મેગ્નિફાઇન ગ્લાસ હોવો જોઈએ જે બાઝાર માં સહેલાઇ થી મળી જાય છે , પાનમાં ચુસીયા જીવાતો  જેવીકે થ્રિપ્સ , મોલો , કથીરી એકદમ સૂક્ષ્મ હોય છે ત્યારે આવા મેગ્નિફાઇન ગ્લાસ શરૂઆતના ઉપદ્રવને જાણીને વહેલાસર નીયંત્રણ ના પગલાં લેવાનું સરળ બનાવે છે .




_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen

0 comments

Add a heading by kheti rajkot