સફેદમાખી આવી ગઈ છે જંતુદવા છાંટવી નથી અન્ય ક્યા ક્યા ઉપાય છે તે જણાવશો?




સફેદમાખી 
  1. ડીટર્જન્ટ ૧ ચમચી / ૧ લી  પાંદડા ઉપર અને નીચે બે દિવસ સ્પ્રે કરો
  2. નીમ -૧૫૦૦ ppm  5 મિલી / ૧ લીટર  + ડીટર્જન્ટ  1 ગ્રામ  / લીટર પાણીમાં ૨/૩ દિવસે સ્પ્રે રીપીટ કરો. 
  3. લેડી બર્ડ એટલે કે ડાળિયા આવે તે માટે બાજુમાં ગલગોટા વાવો. 
  4. સ્ટીકી ટ્રેપ/ પેટ્રોલીયમ જેલી લગાડેલી પીળાકલરના કાર્ડની પટ્ટી ( પટેલ એગ્રો માંથી ) લાવીને દરેક કુંડામાં રાખો. સફેદ માખી ચોટી જશે. 
  5. નાનું વેક્યુમ મશીન હોય  તો , લો સ્પીડ રાખી તેને વેક્યુમ કરી લો. 



_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen


0 comments

Add a heading by kheti rajkot