કિચન ગાર્ડન માટે ઉપયોગી સાધનોની યાદી :





જયારે તમે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટીમાં જોડાઈને ઘર આંગણે શાકભાજી ઉગાડવાનું નક્કી કરોતો તેના માટે જરૂરી ટૂલ્સ ખાસ વસાવજો , હાથ મોજા નો ઉપયોગ માટીકામ કરતી વખતે ખાસ કરજો જેથી માટીમાં રહેક કાંટાવાળી કે પથ્થર તમારા હાથને નુકશાન ન થાય .

પ્લાસ્ટિકની પાઈપ

ઝારો

નિદામણ માટે ફાલ્કન ખુરપી

હાથ કરબડીઅને હાથ મોજા

હેન્ડ સ્પ્રેયર/પંપ









_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen

0 comments

Add a heading by kheti rajkot