રસોડાના કચરાના ખાતરના ૯ લાભ (બ્લેક ગોલ્ડ)
આ ખાતર નાખવાથી
- તમારી બગીચાની માટીનો પી.એચ. સમતોલ કરે છે.
- નેચરને તમે રીસાઈકલ કરવામાં મદદ કરો છો.
- તમારા બગીચાની માટીમાં પરકોલેશન વધે છે.
- રાસાયણિક ખાતરની અવેજીમાં છોડને પુરતું પોષણ
- છોડ વધુ સારા રહેવાથી વધુ ફળો મળે છે.
- તમારા ફળો અને શાકભાજીમાંથી વિટામીન અને મિનરલ મળે છે.
- છોડને હવામાનના દબાણો સામે શક્તિ આપે છે.
- તમારા છોડના મુળિયાનો વધુ સારો વિકાસ થાય છે.
- પર્યાવરણને શુદ્ધ રાખવામાં તમારી મદદ મળે છે.
- તમારી માટી વધુ ભેજને સાચવે છે.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|
.jpg)


Photo courtesy : google Image
0 comments