રાજેશભાઈ પૂછે છે કે મારે કરંજ ના પાનમાં આવા ટપકા થઇ ગયા છે તો શું કરવું ?


રાજેશભાઈ આ વૃક્ષમાં લીફમાઈનેર નામની સુક્ષ્મ જીવાત આવી છે . તે પાંદડાની બે પડ વચે રહી ને ખોરાક લે છે આનું નિયંત્રણ એકતારા નામની જંતુનાશક થી થઈ શકે તેનો ઘાટો છંટકાવ કરવો. વૃક્ષોમાં ખાસકરીને કરંજ માં આવું જોવા મળે છે .
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments