ઇન્ડોર પ્લાન્ટને કેટલો સૂર્ય પ્રકાશ જોઈએ ?









ઇન્ડોર પ્લાન્ટ ને મિનિમમ  સૂર્યપ્રકાશ કેટલો જોઈએ ? 

રોજની ઇન્ડોર પ્લાન્ટને ૨ કલાક સૂર્ય પ્રકાશ જોઈએ
ડાયરેક્ટ / ઇનડાયરેક્ટ લાઈટ જોઈએ. 
૨-૪ કલાક ઇનડાયરેક્ટ જોઈએ, 
નેચરલ વેન્ટીલેશન જોઈએ, 
પંખો/ એસી માંથી છોડને નેચરલ વેન્ટીલેશનમાં અઠવાડિયે એકવાર બહાર થોડીવાર રાખો. 


📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen









0 comments

Add a heading by kheti rajkot