ગ્રોબેગમાં શાકભાજી ઉગાડવાના માટે ત્રણ સરળ નિયમ






શાકભાજી ગ્રોબેગ - ઘર  આંગણે શાકભાજી વાવવાનો એકદમ સરળ ઉપાય 


1- ગ્રોબેગમાં ફળદ્રુપ માટી  સાથે પોરસ મટેરીઅલ જેવુકે કોકોપીટ અને વર્મી કમ્પોસ્ટ અને સીવીડ ઉમેરો 

2- ગ્રોબેગની સાઈઝ તમારા પસંદગીના પાકને અનુરૂપ પસંદ કરો 

3- ગ્રોબેગને મહત્તમ 6 કલાકનો સીધો સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો 


વધુ વિગત અને પોટિંગ મિક્સ સાથેની રેડી ટુ પ્લાન્ટ ગ્રોબેગ મેળવવવા ફોન  કરો 9825229966
\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments