કિચન ગાર્ડન ની હું પ્રથમ શરૂઆત કરું છું માટે શરૂઆત કેવી રીતે અને શું વાવીને કરવી ?




તમે શરૂઆતમાં લીફી વેજીટેબલ કરો 

મેથી , કોથમીર ,લસણ , ડુંગળી , પાલખ, બાસિલ, તાંજલિયો, બીટ , ફૂદીનો, તુલસી, લીલી ચા (લેમન-ગ્રાસ), મીઠો લીમડો,બ્રોકોલી , પારસલી ,થાઈમ ,ઓરેગાનો ,સુવા ,સેજ ,ચાઈવ ,સ્કવોશ ,ઝુંકુની 


 વિવિધ શાકભાજી રીંગણ , ભીંડા , ચોળી , વેલાવાળા પાકો વગેરેને પણ ગ્રો બેગ કે કુંડામાં વાવીને તાજી શાકભાજીનો લાભ તમે મેળવી શકો છો. 


આ કામ માટે વધારે સમય, નાણાં કે મહેનતની જરૂર નથી. ઓછી મહેનતે આપણે ઓર્ગેનિક શાકભાજી મેળવી શકીએ . વધુ માહિતી માટે વાચતા રહો રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનિટી   ફેસબુક મેમ્બર બની ડિસ્કાઉન્ટ કુપનનો લાભ મેળવો . શરૂઆત લીફી વેજીટેબલ થી કરો તો સારું .
_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot