જીરો બજેટ ગાર્ડનીંગ કરો , નર્સરીમાં લેવા ભાગો નહિ.



જીરો બજેટ ગાર્ડનીંગ કરો , 

રોજ રોજ નર્સરીમાં ભાગો નહિ. 

બધું ખરીદવા ન જાવ, 

ઝીરો બજેટ ગાર્ડનિંગ કરો 

માટી- પાર્ક માંથી લઇ આવો, 

દેશી શાકભાજીના બીજ એક્સચેન્જ કરો, 

રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક માં જોડાઈને ફ્રિ મેળવો 

રસોડાનો ભીનો કચરામાંથી કમ્પોસ્ટ ઘરમાં બનાવો, 

હરિયાળી જરૂર કરો , શરૂઆત પાલખ, મેથી, ધાણા ,તાંજલીયો થી કરો  

 હરિયાળી કરવાનું શીખો . 

શીખતાં જાવ પછી એક્ઝોટિક શાકભાજી  કરો , નવો શોખ ઉભો કરજો 

પોતાના પ્રયોગો અરસ પરસ  જણાવો 

વધુ જાણવા  9825229966


_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot