લીલા ભીંડા તો આપણે સૌ એ જોયા હોય પણ હવે આવ્યા છે લાલ ભીંડા
સ્વાસ્થ્ય માટે ગુણકારી લાલ ભીંડા કિચન ગાર્ડનમાં વાવો અને ઓર્ગેનિક ખાવ.
આ ભીંડાનું બિયારણ તમે જો રાજકોટ કિચન ગાર્ડનિંગ ક્લબના ફેસબુક પેજ ના ફોલોઅર હો તો તમને પણ આ બીજ વિના મુલ્યે મળી શકે છે , આજેજ ફેસબુક ના ફોલોઅર બનીને મેસેન્જરમાં તમારો સંદેશ મોકલો .વધુ વિગત માટે 9825229966 પાર માહિતી મેળવો અને ઓર્ગનિક લાલ ભીંડા સાથે શાકભાજીની ઘર આંગણે ખેતી વિશે જાણો અને
જાતે પકવો - જાતે ખાવ મૂવમેન્ટમાં જોડાવ .
તમારા કિચન ગાર્ડનમાં લાલ ભીંડાનું વાવેતર કરો લાલ ભીંડા માંથી પ્રોટીન, આયરન અને સોડીયમ વગેરે જેવા ઉપયોગી તત્વો થી ભરપુર હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે.
બિયારણ માટે આજેજ સંપર્ક કરો 9825229966
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

Photo courtesy : google Image
0 comments