Total Pageviews

ક્યાં છોડને ક્યા સ્પૂન સપ્લીમેન્ટ જોઈએ ?

 


આપણે ઘરઆંગણે ઓર્ગનિક ગાર્ડન કે ગ્રો દેશી કરવું હોય તો આપણે શું ભૂલ કરીયે છીએ ?


અલગ અલગ છોડને પોષણ માટે શું જોઈએ તે સમજવું જોઈએ જુદા જુદા છોડને જુદું જુદું સ્પૂન સપ્લીમેન્ટ જોઈએ


  • ગુલાબ: "ગુલાબને ફક્ત વર્મીકમ્પોસ્ટ ખાતર જ નહીં, યાદ રાખો ગુલાબને ફોસ્ફરસની પણ જરૂર હોય છે.ગુલાબને જોઈએ ગુલાબનું સ્પૂન સપ્લીમેન્ટ જોઈએ

  • ટામેટા: "ટામેટાંમાં સારા ફળો માટે ખાલી ટેકો આપી દેવાથી નહિ ચાલે તેને પોટેશિયમની પણ જરૂર હોય છે.પોટેશિયમ તમે કેળાના ખાતરમાંથી આપી શકો અથવા તેને જોઈએ ટામેટાનું સ્પૂન સપ્લીમેન્ટ જોઈએ"

  • લીંબુ: "લીંબુના છોડને પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમની જરૂર હોય છે.લીંબુના છોડને લીંબુનું સ્પૂન સપ્લીમેન્ટ જોઈએ "

  • પાલખ : "પાલખને પોચી ભરભરી જમીન અને વધુ સેન્દ્રીય તત્વ જોઈએ તે માટે તેને વર્મીકમ્પોસ્ટની જરૂર હોય છે."

  • કેળા: "કેળાના છોડને દર 10 દિવસે બોનમીલ અથવા લીમડાના ખોળની જરૂર હોય છે."

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments