ફૂલ ની શોભાવાળો કાયમી છોડ - રૂસેલીયા







રૂસેલીયા    Russelia equisetiformis



સંવર્ધન :
કટકા કલમ અથવા  મૂળના કટકા

ફૂલ નો રંગ :

ગાઢો લાલ, કેસરી લાલ ડાળીના નીચેના ભાગે નળી જેવા ફુલો

નોંધ :

ઝડપી વધતો છોડ છે. બગીચામાં રોકરી માટે ઉપયોગ કરી શકાય છે.

0 comments

Add a heading by kheti rajkot