બ્રોકલી ગ્રોબેગમાં ક્યારે કરાય ?




બ્રોકલી એ શિયાળુ અને એક વર્ષાયું પાક છે. તેના બીજના ઉગવા માટે નીચા તાપમાનની જરૂર રહે છે. જો તાપમાન વધુ હશે તો બીજનો ઉગાવો સારો નહીં થાય. બ્રોકલી એ શીતકટિબંધનો પાક હોવાથી ઓપન ફિલ્ડમાં  ફકત શિયાળામાજ લઈ શકાય છે. ૨૦ . થી ૨૫°C તાપમાનમાં બ્રોકલીનો વિકાસ ઝડપી અને સારો થાય છે.આપણે ત્યાં સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુધી થઇ શકે .કિચન ગાર્ડનમાં ગ્રોબેગમાં પણ શિયાળામાં વાવી શકાય

વધુ વિગત માટે 9825229766


_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot