બ્રોકોલી ખાવ તો ફાયદો અનેક



બ્રોકલી એ ફુલાવરના કુળનું શાકભાજી છે. બ્રોકલી એ શરીરને આવશ્યક ક્ષારો અને વિટામિન્સનો ઉત્તમ સ્ત્રોત છે. બ્રોકોલીમાં સલ્ફર તથા વિટામિન સી સારા એવા પ્રમાણમાં હોય છે જે શરીરમાંથી ખરાબ દ્રવ્યો દૂર કરે છે, તેમાં રહેલા રેસાઓને કારણે પાનમાં તેમજ તેમાં એન્ટિ એજીંગ માટેના ગુણધર્મો પણ રહેલા છે, તેમાં રહેલ ઓમેગા-૩ ફેટી એસિડ આપના શરીરમાં આવતા હાર્ટ એટેકથી પણ બચવામાં મદદ કરે છે, તેમજ બીટા કેરોટિનનો સ્ત્રોત હોવાથી આંખની સતેજતા પણ વધારે છે. બ્રોકલી લોહતત્વનો સારો એવો સ્ત્રોત હોવાથી એનીમિયા જેવી બીમારી સામે પણ અસરકારક નીવડે છે.

બ્રોકોલી ની બીજ મંગાવી આજેજ તમારા કિચન ગાર્ડનમાં સ્થાન આપો 9825229766




અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments