બોન્સાઈની શૈલીઓ - 6 : કલેસ્પ્ડ-ટુ-સ્ટોન




આ શૈલી  ખૂબ જ પ્રિય છે પરંતુ શૈલી બનાવવી મુશ્કેલ છે. પથ્થરનું કદ અને આકાર એ છોડને પૂરક બનાવવો જોઈએ જે કાંકરી અથવા પાણીની ડીશ પર ગોઠવીને તૈયાર કરવામાં આવે છે. પથ્થરમાં ઉગેલો છોડ આકર્ષક લાગે છે .

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot