ચાલો ઘર આંગણે ન્યુટ્રીશનલ ગાર્ડન બનાવીયે.
''પહેલું સુખ તે જાતે નર્યા'' ગુજરાતી ભાષાની આા કહેવત હંમેશ માટે યથાયોગ્ય રહેશે કારણ કે જેનું સ્વાસ્થ્ય સારું તેનું બધું જ સારું. આપણા સમતોલ આહાર માટે ભોજનમાં વ્યકિત દીઠ દરરોજ આશરે ૩૦૦ ગ્રામ શાકભાજીની જરૂરિયાત રહે છે. આપણને ઘણી વાર ઝેરી ખેત રસાયણના ઉપયોગ કરી ઉગાડેલા શાકભાજી બજારોમાં વેચાતા જોવા મળે છે. આથી ઝેરી ખેત રસાયણો વગરની પ્રાકૃતિક અથવા સેન્દ્રીય ખેતી પધ્ધતિથી ઉગાડેલ શાકભાજીનો આહારમાંં ઉપયોગ કરવો હોય તો ઘર આંગણે ઉત્પાદન કરવું જરૂરી થઈ પડયું છે. RKGC ફેસબુક કપ્મ્યુનિટી તમને રાજકોટમાં મદદ કરશે .આ માટે જરૂરી માગ્દર્શન આપણે આપણી RKGC ફેસબુક કોમ્યુનિટીની માં આપ આને લગતા પ્રશ્નો પૂછી શકો છો .ચાલો “જાતે પકવો - જાતે ખાવ” કોન્સેપટમાં જોડાઈએ , થોડી અગવડતા અને થોડું શીખવું પડશે પણ આપણને મળશે ઓર્ગનિક શાક આપણા આંગણે .
_______
RKGC by kheti rajkot
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image
0 comments