કિચન ગાર્ડન બનાવવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.



(૧) કિચનગાર્ડન બનાવતા માટે RKGC કોમ્યુનિટીમાંથી સલાહસૂચન જરૂરથી લેવા. જેથી સમય અને ખર્ચ બચાવી શકાય. (૨) ગ્રો બેગમાં પોટમીક્ષ માટે બરાબર કોહવાયેલું છાણિયું ખાતર અથવા સેન્દ્રિય ખાતર જૈવિક ખાતર અથવા વર્મીકમ્પોસ્ટ એટલેકે સર્ટિફાઈડ અળસિયાનું ખાતર તેમજ દિવેલીનો ખોળ જરૂર ભેળવવો. (૩) મકાનના પ્રવેશ દ્વારના રસ્તાની બંને બાજુ સુગંધિત તથા મધમાખીને આકર્ષે તેવા ફુલછોડની વાવણી માટે જગ્યા રાખવી. (૪) વેલાવાળા શાકભાજી મોટી ગ્રોબેગમાં વાવવા અને દીવાલની પાસે નેટ રાખી ચડાવવા લોખંડના પાઇપ ઉપર નહિ

 

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot