શાકભાજી વાવણીની વિવિધ પધ્ધતિઓ.



ગાદી કયારા ઉપર ધરૂ તૈયાર કરીને :– જે બીજ એકદમ જીણા હોય તેને માટીમાં એક એક છુટા છુટા મુકવા મુશ્કેલ પડે છે તેને કોકોપીટ ટ્રે અથવા ધારું કરીને થોડા રોપા મોટા થાય ત્યારે તેને કુંડ અથવા ગ્રોબેગમાં એક એક છોડ લઈને ચોપવામાં આવે છે જેવા કે રીંગણ, ટામેટાં, મરચાં (તીખા, કેપ્સીકમ), કોબીજ, કોબી, ફલાવર, ડુંગળી, વરિયાળી , આ બીજ સીધા પણ વાવી શકાય છે જ્યાં બે બીજ પડ્યા હોય તેને ચૂંટીને બીજે વાવી દેવાનો રહે છે .ટૂંકમાં બંને પદ્ધતિ કરી શકાય છે .
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments