કિચન ગાર્ડનિંગ ની શરૂઆત કરનાર માટે સૂચના






 ગ્રોબેગ ,કન્ટેનર કે કુંડાના તળીયેં  વધારાનું પાણી નીકળવા કાણાં જરૂરી છે 
 
ગ્રોબેગ ,કન્ટેનર કે કુંડાના તળીયેં થોડા ઈંટ કે કપચીના ટુકડા નાખી ઉપર મોટા કાંકરાનો થર કરવો .

ઉપર લાલ કે સાદી ખેતરાઉ  માટીમાં 25 % કોકોપીટ અને 25 % વર્મી કમ્પોસ્ટ અથવા સેન્દ્રીય ખાતર નાખવું .
 
દેશી બીજ ને એકદમ છીછરું વાવવું અથવા રોપને ખાડો  કરી ચોપવો..
 
બીજ ઉગે ત્યાં સુધી પાણી જારા થી અથવા ચારણી રાખીને હળવું પાણી આપવું .
જો માટીમાં લીલ થાય તો સમજવું કે પાણીનો ભરાવો છે , પાણી ભેજ સતત રહે તેટલુંજ આપો .

વધુ માહિતી માટે 9825229766




GC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot